જ્યારે પાશ્ચાત્ય વાજીંત્રોમાં થી રેલાતા ભારતીય શાસ્ત્રીય રાગ-સંગીત, લાગણીથી તરબોળ શબ્દો અને શાસ્ત્રીય-સંગીત વિશારદ કલાકારનાં સ્વરનો સમન્વય થાય ત્યારે એક અનોખી સરગમ રચાય છે …ખાસ કરી ને શાસ્ત્રીય સંગીતકારોનાં સ્વરને આપણે ફિલ્મોમાં બહુ અલ્પ માત્રામાં સાંભળ્યાં છે..
અને આ તો તદન નવી ફિલ્મ 1920 નું ગીત છે…આ ગીતની સરગમ ને સ્વર મળ્યો છે, શાસ્ત્રીય સંગીતનાં બે મહાન ધૂરંધરો, પંડિત શ્રી જસરાજજીનો કે જેઓને, પદ્મ વિભુષણ તથા સંગીત કલારત્નનું બિરૂદ સાથે અન્ય પુરસ્કારો પણ મળ્યાં છે, તેઓશ્રીને હવેલી સંગીતનું પણ ઉંડુ ગ્યાન છે, તથા પરવીન સુલ્તાનાજી કે જેઓને સંગીત નાટક એકેડ્મી (1998) તથા ફિલ્મફેર બેસ્ટ ફિમેલ પ્લેબેક ( ફિલ્મ-કુદરત-હમે તુમસે પ્યાર કિતના (1981) પુરસ્કારો પ્રાપ્ત થયેલ છે…
આ સરગમમાં, લાગણીભર્યાં હૈયામાંથી ઉદભવતા, ઝાકળભીનાં સ્પંદનો રૂપી, ઉદગારોને વાચા મળી છે શ્રી અદનાન સામીનાં સૂરીલાં સંગીત, સમીરજીની સુંદર શબ્દરચના તથા પંડિત શ્રી જસરાજજી તથા પરવીન સુલ્તાનાજીનાં મધુર સ્વર દ્વારા…
આ સરગમ પ્રતિ ધ્યાન દોરવાનું શ્રેય જાય છે પુજ્ય રાજેન્દ્ર અંકલને (તુલસીદલ) …જો એ તરફ ધ્યાન જ ના ગયું હોત તો આપણું સૂર~સરગમ એક ઉમદા રચનાથી વંચિત રહી જાત..!
…આ સરગમને મન ભરીને માણવી એ પણ એક લ્હાવો છે .. !!
વાદા… તુમસે હૈ વાદા…, વાદા… તુમસે હૈ વાદા…
જન્મોકા… પ્યારકા.. દર્દકા… સાથીયા…!
ગ..રે..ગ..રે.. ગ..રે.. ગ..રે.. ગ..મ..
ગ..રે.. ગ..રે ગ..રે.. ગ.. રે ગ..મ..
મ..ગ.. રે.. સ..રે..સા..ગ..રે રે.. ગ… સા..ની સા..
ગ…રે..ગ..રે..ગ..રે..ગ..મ. મ..ગ.. રે.. સ..રે..સા..
ની.. સા.. પ.. ની.. સા.. ની.. સા.. ની..
.. મ.. ગ.. મ..ધ.. ધ..પ..
મેરી પલકોમેં તેરે સપનોકા દર હૈ
મેરે ઇસ દિલમેં, તેરી ચાહતકા ઘર હૈ ..
મેરી રગ રગ મેં તો, બસ તેરા પ્રેમ સમાયા હૈ..સમાયા હૈ..
મેરી ઇન સાંસો મેં, અબ તેરી સાંસો કી સરગમ બજતી હૈ…
વાદા… તુમસે હૈ વાદા…, વાદા… તુમસે હૈ વાદા…
જન્મોકા… પ્યારકા.. દર્દકા… સાથીયા…!
જીના ભલા ક્યા, ઇસ દુનિયા સે ડરકે ..
યું હી રખુંગી મૈં, બાંહોમે તુજકો ભરકે
તેરે સજદેમેં હી, સરકો હંમેશા ઝુકાયા હૈ..ઝુકાયા હૈ..
મેરી તસવીરો પે, બસ તેરે રંગો કી માલા સજતી હૈ…!
વાદા તુમસે હૈ વાદા… વાદા તુમસે હૈ વાદા…
જન્મોકા… પ્યારકા.. દર્દકા… સાથીયા…!
***













12 Responses to Vaadaa…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments