..આજે રામનવમી…! શ્રી હરિ એ રામાવતાર ધારણ કરી ને ભક્તો નો ઉદ્ધાર કર્યો ..અને સર્વે ને શ્રી રામ નો સાક્ષાત્કાર થયો…ત્યારે જે ભક્તિ ભાવ હ્રદય માં ઉમટ્યો ,એ ભાવ ને આ સરગમ માં લતાજી અને સાથીઓ ના આલાપ માં એકદમ સુંદર રીતે દર્શાવ્યો છે..!

સરસ…..પાયોજી મોહે રામ રટણ ધન પાયો……
સુંદર સંગીત …..મીરાંનું સુંદર ભજન ..
…i like meera”s bhajan and Gangasati very intelegent……sundar tatvik darshan …
my favarite bhajan
શું તમે મને સંગીત શીખવા માં મદદ કરી શકશો
શું કોઈ મને સંગીત શીખવા માં મદદ કરી શકશે મારે વાંસળી ના લેસન જોઈં છે
5 Responses to Payoji maine Ram ratan dhan…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments