….શ્રી હરિએ વિવિધ અવતારો ધારણ કરીને ભક્તોને દર્શન આપી સર્વે જગતનું કલ્યાણ કર્યું..એમા નો એક અવતાર શ્રી રામ..!..આજે રામનવમી…આજનાં શુભ દિને શ્રી રામ નો જન્મ થયો..ચાલો આજે પણ આપણે પ્રભુજી ને વિનંતી કરીએ…કભી રામ બનકે, કભી શ્યામ બનકે ચલે આના..!!..પ્રભુજી ચલે આના..!
કભી રામ બનકે, કભી શ્યામ બનકે ચલે આના પ્રભુજી ચલે આના ..!!
તુમ રામ રૂપમેં આના, સિતા સાથ લેકે ધનુષ હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના ..!!
તુમ શ્યામ રૂપમેં આના, રાધા સાથ લેકે, મુરલી હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના ..!!
તુમ શિવ કે રૂપમેં આના, ગૌરાં સાથ લેકે ડ્મરું હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના ..!!
તુમ વિષ્ણુ રૂપમેં આના, લક્ષ્મી સાથ લેકે ચક્ર હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના ..!!
તુમ ગણપતિ રૂપ મેં આના, રિદ્ધિ સાથ લેકે સિદ્ધિ સાથ લેકે , ચલે આના પ્રભુજી ચલે આના ..!!
કભી રામ બનકે, કભી શ્યામ બનકે ચલે આના પ્રભુજી ચલે આના ..!!
***













12 Responses to Kabhi Ram banke,Kabhi Shyam banke…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments