Home Green

Yado ki barat…

..આપણા જીવન માં ” યાદ ” એ એવી અવિભાજ્ય પળ છે જેને આપણે મન થી ક્યારેય પણ અળગી કરી શક્તા નથી..અમુક સમયે યાદો ની ઘટમાળ એવી રીતે ઉમટી ને આપણ દિલ ને ઘેરી વળે છે કે આપણે વર્તમાન ભુલી ને એ યાદો માં વિહરવા લાગીએ છીએ.આ ગીત માં પણ બચપણ નાં દિવસો યાદ આવી જાય છે..માતા-પિતા,ભાઈ-બહેન,સખી-સહેલી કુટૂંબીજનો વિ.સાથે વિતાવેલી દરેક પળ યાદ આવે..જ્યારે ખાસ કરી ને આપણે બધા થી દૂર પરદેશ માં હોઇએ….!! આ ગીત માં લતાજી નાં સુમધુર સ્વર ને સાથ આપ્યો છે નાના ભુલ્કાઓ એ ..અને શબ્દો ની સાથે સંગીત પણ એટલુ જ મધુરુ છે….!

This entry was posted in Lataji, Mix. Bookmark the permalink.

bottom musical line

2 Responses to Yado ki barat…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. Neela says:

    good one

  2. dilip says:

    ખુબ મીઠાશ ભર્યા અવાજમાં ..યાદો કી બારાત …અને સાચે જ યાદ આવી જાય ..આપની જીવનની ..
    આ ગીત રજુ કરવા આપનો આભાર