( The animation is by Great Artist` Ryan Woodward. With the song ‘Thought of you'(by The Weepies) as the background score. )
ફિલ્મ : બોડીગાર્ડ (૨૦૧૧)
સંગીત : હિમેશ રેશમિયા
શબ્દો : શબ્બીર અહેમદ
સ્વર : શ્રેયા – રાહત ફતેહ અલીખાન
મિત્રો, આ ગીતમાં શ્રેયા અને રાહતજીએ, દર્દમિશ્રિત પ્રણય અનુભૂતિને ભાવવાહી સૂર દ્વારા વહાવી છે ..!.. કહે છે ને કે પ્રણય અહેસાસને, તેની સંવેદનાઓ – તડપને શબ્દોમાં આલેખી શકાતા નથી, પણ આ વિડીયોમાં બે આત્માના ઐક્યને તથા તેમની દરેક સંવેદનાઓને આકૃતિ દ્વારા આલેખીને દર્શાવેલ છે.. એક છે પ્રેમનું સ્થુળ સ્વરુપ, તો બીજુ તેના અહેસાસ રુપે સફેદ રંગની આકૃતિમાં ! અને એ પણ ANIMETED !!…
આ અનન્ય અનુભૂતિ પૂર્ણ શબ્દોમાં રહેલ દરેક અહેસાસને બખુબી સમજાવ્યા છે.. જે નિહાળતા જ કોઈ અનોખી અનુભૂતિ મહેસુસ કરીને હચમચી જવાય છે..!..!!
( જો કે આ ગીત ‘તેરી મેરી પ્રેમ કહાની’ નું ઑડીયો-વિડીયો મિક્ષ રુપાંતર, અન્ય એક અંગ્રેજી ગીત ”થોટ ઓફ યુ” ની મુળ એનિમેટેડ ફિલ્મ પર થી કરેલ છે.)
***
Reprise
Remix
તુમસે દિલ જો લગાયા, તો જહાં મૈને પાયા
કભી સોચા ના થા યું, મિલો દૂર હોગા સાયા
ક્યું ખુદા તુને મુજે ઐસા ખ્વાબ દિખાયા ?
જબ હકિકત મેં ઉસે તોડ્ના થા..!!..
એક્દુજે સે હુએ જુદા, જબ એક્દુજે કે લિયે બને !
તેરી મેરી – મેરી તેરી પ્રેમ કહાની હૈ મુશ્કિલ, દો લબ્ઝોમેં યે બયાં ના હો પાયે
તેરી મેરી બાતોં કા હર લમ્હા સબ્સે અન્જાના, દો લબ્ઝોમેં યે બયાં ના હો પાયે
હર અહેસાસ મેં તું હૈ, હર એક યાદમેં તેરા અફસાના, દો લબ્ઝોમેં યે બયાં ના હો પાયે..!
આ…આ…આ….આ..આ..આઆ…….આ..આ..!!
સારા દિન બીત જાયે સારી રાત જગાયે,
બસ ખ્યાલ તુમ્હારા લમ્હા લમ્હા તડપાયે,
યે તડપ કહે રહી હૈ, મીટ જાયે ફાંસલે યે તેરે મેરે દરમ્યાન હૈ જો સારે …
એક્દુજે સે હુએ જુદા, જબ એક્દુજે કે લિયે બને !
તેરી મેરી – મેરી તેરી પ્રેમ કહાની હૈ મુશ્કિલ, દો લબ્ઝોમેં યે બયાં ના હો પાયે
હર અહેસાસ મેં તું હૈ, હર એક યાદમેં તેરા અફસાના, દો લબ્ઝોમેં યે બયાં ના હો પાયે..!
***












2 Responses to Teri meri prem…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments