શરદ પુનમ ની ચાંદની રાત માં, હર એક હૈયા પર જાણે કે ચન્દ્રમા ની શ્વેત આભા પથરાઇ ગઇ હોય અને એમાથી પ્રણય રૂપી શીતળતા છલકાઇ રહી હોય એમ ભાસે છે આ બન્ને ગીતો માં..!
આજ નો ચાંદલિયો ..એ ગીત માં તો ખરેખર લતાજી એ પ્રાણ પૂરી ને સ્વર આપ્યો છે..જેમાની આ પંક્તિ ખુબ જ સરસ છે….!..
” તારા રે નામ નો છેડયો એકતારો, હું તારી મીરાં તું ગિરિધર મારો….!

-
ખુબ જ સરસ.
વિડિયો પણ ખુબ જ સરસ છે.
ઘર ની બહાર જાવાની ક્યાંય જરુરત જ નથી હવે.
શરદ પુનમ મનાવા.
કેટલા વર્ષે આ ગીત સાંભળીયુ.
મજા આવી ગઈ.
ખુબ ખુબ આભાર ચેતના બેન.અ -
આજ નો ચાંદલીયો……….
મારા પ્રિય ગીત માં થી એક આ ગીત છે.
ખુબ ખુબ આભાર ચેતના બેન
કેટલા સુંદર શબ્દો છે આ ગીત નાં.
THANKSSSSSSSSS -
વાહ,પૂનમ ના દ્ર્શ્યો એક્દમ સુંદર છે.એવુ લાગે છે કે હવે કોમ્પયુટર ની સામે દૂધ-પોઆ લઇને બેસી જઇએ.
“પૂનમ ની પ્યારી પ્યારી રાત” લગભગ ૧૦-૧૨ વર્ષ પછી આ ગીત સાંભળ્યુ.
આ ગીત મને બહુ જ ગમતુ હતુ. એના ગાયિકા કોણ છે ?? બહુ જ મીઠો સ્વર છે. શબ્દો પણ બહુ જ સરસ છે ‘ચમકે છે આભ મા જેટલા તારા..” મારી યાદ શકિત પ્રમાણે આ ગીતમા સારિકા છે ???
કેતન
-
હા …પુનમ ની પ્યારી રાત… એ ફિલ્મ ” ખમ્મા મારા વીરા ” નું ગીત છે અને સ્વર છે શ્રી ઉષામંગેશકર નો તથા એ ગીત સારિકા પર ફિલ્માવેલ હતું..
-
Hello Chetna, All the pictures put on the screen for “Sharad Poonam” are very live and gives a pleasant look and reminding the people that – today is the day to eat dudh pauva – I will put two lines here –
“Sharad poonam ni raat ma chandaliyo ugyo chhe, he maru tanadu nache he maru mandu nache …..” -
મારા પણ બહુ જ પ્રીય ગીતો.
-
very nice…
-
are vah, khub j saras chhe didi…. chand ni chandni ane shitala banne sparshi gai dil ne…!!!
-
ખુબ સરસ ચેતનાજી….
દરેક તહેવારમાં આપ અમારી સાથે જ હોવ છો…. -
very nice schoolna divso yad avi gaya juna sasmarno taja thaya
-
khub j saras jana sansmarno taja thaya school na divso yad avi gaya
-
Hi Chetna
Khubaj Sunder !!!! Maja avi gai
Vidio temaj geet beuano samnavay khubaj sunder che
-
wah wah mara wala wah !!!!!! joog joog jivo
su saras geeto che…aa bussy life ma ek poonam no chand aavi gayo 🙂
lovely
Take Care
Vikas{V} -
exellent …after long time visti ur blog and enjoy lots
-
KHUB GAME TEVA GEETO CHHE PARANTU TUKDE TUKDE SAMBHLAY CHHE ETLE JOITE TEVI MAJA NATHI PADTI TO SALANG SAMBHALVA MALE TEVU KAI THAI SHAKE ?
-
શ્રી સુરેશભાઇ,
આપના પ્રતિભાવો બદલ આભાર. ગીત માટે નેટની સ્પીડ પર આધાર છે, પ્લે પર ક્લિક કર્યા પછી ગીતને પેજ પર લોડ થતા જે સમય લાગે એ દરમ્યાન buffering તો આવશે જ, ત્યાર બાદ ફરી પ્લે-ક્લિક કરી આખું ગીત સળંગ સાંભળી શકાશે.
-
amazing ghnuj ananddayk THANKS











18 Responses to Sharad Punam…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments