Home Green

Papa Mere Papa…

happy-dad-and-daughter

 મિત્રો, આજે ફાધર્સ-ડે ના શુભ દિને,  જેમનું ઋણ ક્યારેય ચુકવી શકાય એમ નથી

એવા વાત્સલ્ય મૂર્તિ, દરેક પિતાને વંદન ..!!

 આજે સાંભળીએ પિતા પ્રત્યે બાળકનો પ્રેમ ફિલ્મ  ”મૈ ઐસાહી હું”  ના આ ગીત દ્વારા …

ગાયક કલાકારો છે સોનુ નિગમ, શ્રેયા ઘોશાલ, કુમાર શાનુ તથા બેબી અર્પણા..

***

This entry was posted in duets, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

5 Responses to Papa Mere Papa…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. pragnaju says:

    પપ્પા…! /યામિની વ્યાસ

    યામિની… નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ?
    એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

    સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા’ તા,
    સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા’તા.
    ગયો સમય મુઠ્ઠીથી સરકી શું તે પાછો ફરશે પપ્પા?

    એક સવાલ …

    બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી હતી,
    હાથમા ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઉઠતી હતી !
    ખોટું ખોટું ઘર ઘર રમતી એ ઘર ઘર ખોટ્ટું મળશે પપ્પા?
    એક સવાલ …
    ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો’તો,
    આંગળી પકડી સ્કૂલે જાતા રસ્તો આખો મલકાતો’તો!
    વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…!
    એક સવાલ

  2. virendra bhatt says:

    હા, મારી નાનીશી ઢીંગલી . આંખો બંધ કર ફરી એ દિવસો આવશે આજના દર્પણમાં .

  3. Sunabavishi says:

    So good I like it.