…આ બન્ને ગીતો સુમધુર લય અને હળવા સંગીત સાથે રજુ કર્યાં છે, શ્રેયા અને સોનુ નિગમે પોતાના સૂરીલા કંઠ દ્વારા..!…ખરેખર હળવા સંગીત ને માણવા નો લ્હાવો પણ અનેરો છે..!!
રણ ને તરસ છે પાણી ની,..ફૂલ ને તરસ છે સુગંધ ની,..પ્રેમ ને જરુર છે સાન્નિધ્યની,..આંખ ને જરુર છે એક અંધ ની..તો પછી કાન માટે છે કર્ણ પ્રિય…. સોનુ નિગમ અને શ્રેયા..! જેમનાં ક્સુંબલ ઘુંટ્યાં સ્વર માત્ર કાન ની નહીં , સમગ્ર અસ્તિત્વ ની પ્યાસ બુઝાવશે…!












9 Responses to Pal pal…/…Piya bole…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments