1966 માં બનેલી ફિલ્મ ‘ મેરા સાયા ‘ નું આ ગીત લતાજી એ રાગ ‘ ભીમ પલાસી ‘ દ્વારા એક્દમ સુંદર રીતે રજુ કર્યું છે..
સિતાર-વીણા આદી વાજીંત્રોનાં સંગીત થી સજાવ્યું છે શ્રીમદનમોહનજી એ.

1966 માં બનેલી ફિલ્મ ‘ મેરા સાયા ‘ નું આ ગીત લતાજી એ રાગ ‘ ભીમ પલાસી ‘ દ્વારા એક્દમ સુંદર રીતે રજુ કર્યું છે..
સિતાર-વીણા આદી વાજીંત્રોનાં સંગીત થી સજાવ્યું છે શ્રીમદનમોહનજી એ.

while listening,I’m writing to you,chetna.very well done….
મારી વાગ્દત્તા ( ફીયાન્સી) સાથે અમદાવાદના કૃષ્ણ થીયેટરમાં જોયેલી બીજી ફીલ્મ – પહેલી ‘ મીલન’.
હવે અમે બન્ને 60 + થઈ ગયા અને એ થીયેટરની જગ્યાએ નવું નક્કોર શોપીંગ કોમ્પ્લેક્ષ !!
આ ગીત એવું જ છે જે હંમેશા યાદ રહે. સાધના અને સુનિલ દત્ત યાદ આવી જાય.
ભીમપલાસી રાગ કાફી થાટમાંથી ઉત્પન્ન થયો છે. અને દિવસનાં ત્રીજા પ્રહરમાં ગવાય છે.
પુષ્ટિમાર્ગીયનાં કિર્તન પણ આ રાગમાં ઘણાં હોય છે.
પ્રિયા નો તલસાટ લતાજી ના સ્વરમાં મદનમોહનના સુરમાં અને રાજા મહેંદીઅલી ખાન ના શબ્દોમાં અફલાતુન માહોલ રચે છે
5 Responses to Nainome badara chhaye…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments