મૈત્રી એક ઝાંકળબિંદુ છે, જે જીવનપુષ્પ ને તેજ ,તાજગી અને સૌંદર્ય અર્પે છે…મૈત્રી એક મનોહર સ્વરાવલી છે જે આત્મા ને અનોખા સંગીત થી હરી લે છે…!.. ચાલો આજે મૈત્રી-સરગમ માં રહેલાં ભાવો ને સાંભળી ને આપણે પણ આ સ્વરાંજલી દ્વારા સાચી મૈત્રી નિભાવવા સ્નેહ નાં સરવાળા,ભૂલ ની બાદબાકી,સહકાર નો ગુણાકાર અને વેરઝેર નો ભાગાકાર કરી મૈત્રીભાવ નું પવિત્ર ઝરણું વહાવીએ..!આ બધાં જ ગીતો એ દરેક સહેલીઓ – મિત્રો ને અર્પણ, જેમણે આવી સુંદર પવિત્ર મિત્રતા આપી..! પહેલાં પણ અને અત્યારે પણ ..!.
આજે એ શૈશવ કાળ નાં દિવસો યાદ આવે છે અને થાય છે..કાશ..! કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન ..!..એ નિર્દોષ મસ્તી મજાક ભરી મધુર દોસ્તી ની મહેંક આજે પણ હ્રદય ને મહેકાવી રહી છે..!
….ખરેખર…,
A friend is a beautiful flower in the garden of life..!














18 Responses to Friendship…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments