સ્વર ઃ કૌમુદીબેન મુન્શી-રૂપાબેન બાવરી.
***
હૈયાની હવેલી…
સ્વર ઃ નિધીબેન ધોળકિયા- શ્રીનિતિનભાઈ દેવકા.
અહીં સુદાનમાં અમારે ત્યાં હવેલી નથી પરંતુ..ભાવ છે..!… ભક્તિ છે…! હ્રદયનાં સાચા ભાવથી અમે બધાએ સાથે મળીને યથાશક્તિ શ્રીગિરીરાજજી અને આ અન્નકુટ દર્શનનું આયોજન કરેલ… પ્રભુને એ જ પ્રાર્થના છે કે…હે પ્રભુ, અહીં હવેલી નથી પણ અમારા ભક્તિ ભીનાં હૈયાં છે…આપ અમારાં અંતરમાં બિરાજો…!












14 Responses to Annakut Darshan…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments