Home Green

O Maa…

આજે અમારા પૂજ્ય મમ્મીનો જન્મદિન સાથે જ સમન્વયનો પણ..!!

મમ્મી – પપ્પાએ સદાય અમારા પર મમતા ને વાત્સલ્ય વરસાવીને, સંસ્કારોનું સિંચન કરી જીવનનાં હર તબક્કે સાથ આપી ખુશીઓનાં ફૂલો ઉગાડ્યાં છે.. અને એ જ ફૂલોની મંહેકથી સમન્વય પણ મહેંકી રહ્યું છે.!

આજની બેવડી ખુશીમાં આ સુંદર અને સૂરીલું ગીત અમ સંતાનો તરફથી ‘માં’ને અર્પણ..!!

બિના બોલે જો સમજલે, મેરે મનકી બાત.. મેરે દુઃખમેં, મેરે સુખમેં જો હૈ હર પલ સાથ

સબસે અચછે, સબ સે સચ્ચે, લોરી ગાતે હાથ, ઓ માં તેરે હાથ, ઓ માં તેરે હાથ.

ચોટી ગુંથે,બિંદિયા લગાયે, ઉંગલી પકડ કે ચલના શિખાયેં

હસતા આંગન, બજતે કંગન, વો તન્મય સારા જીવન

શરદીમેં વો ધૂપ કી ચાદર,ગરમીમેં બરસાત, ઓ માં તેરે હાથ, ઓ માં તેરે હાથ.

આંખોમેં વો સપનો જૈસે,હર મુશ્કીલમેં અપનો જૈસે

માથા ચુમે, સર સહેલાયે, કભી જગાયે, કભી સુલાયે

દૂર ભી હો કે દૂર નહીં જો, ઓ માં તેરે હાથ, ઓ માં તેરે હાથ.

ઓ માં તેરે હાથ, ઓ માં તેરે હાથ.ઓ માં તેરે હાથ, ઓ માં તેરે હાથ.!

બિના બોલે જો સમજલે, મેરે મનકી બાત.. !!

***

Happy Birthday - 2zxD0-YVJi - normal

This entry was posted in Melodious, Mix, other, Sur-Sargam, Upahaar. Bookmark the permalink.

bottom musical line

8 Responses to O Maa…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. dilip gajjar says:

    Wonderful video creation and song for Baa..like very much..bhav vibuor kari didha..

  2. મા મમતા તણો મહાસાગર તરો તો ભવસાગર,
    મળતા મા ના આશિષ તરી જવાઈ ભવસાગર
    ઈશ્વર નમે હાથ જોડી એવી આ વિશ્વજનેતા મા!
    સંસારની સુરીલી વાંસળી મા, નમો તો ભવસાગર.

    આપનો “સમન્વય”નો દીપ સદેવ પ્રદિપ્ત રહી એક અનોખા ભક્તિભાવની રસધારામા સૌને તરબોળ રાખે છે..રાખતા રહેશે એજ શુભેચ્છા

  3. pragnaju says:

    સૂરજ રોશની લેકર આયા,
    ઔર ચિડિયોને ગાના ગાયા,
    ફુલોને હંસકર બોલા,
    મુબારક હો.મુબારક હો.મુબારક હો.પૂજ્ય મમ્મીનો જન્મદિન સાથે જ સૂરીલો સમન્વય !

  4. pragnaju says:

    સૂરજ રોશની લેકર આયા,
    ઔર ચિડિયોને ગાના ગાયા,
    ફુલોને હંસકર બોલા,
    મુબારક હો.મુબારક હો.મુબારક હો.પૂજ્ય મમ્મીનો જન્મદિન સાથે જ સૂરીલો સમન્વય !

  5. pragnaju says:

    સૂરજ રોશની લેકર આયા,
    ઔર ચિડિયોને ગાના ગાયા,
    ફુલોને હંસકર બોલા,
    મુબારક હો.મુબારક હો.મુબારક હો.પૂજ્ય મમ્મીનો જન્મદિન સાથે જ સૂરીલો સમન્વય !

  6. Very nice. Loved it. Congrats.

  7. Chetu says:

    આપ સહુનો ખૂબ ખૂબ આભાર .!

  8. Jatin Parekh says:

    A heart touching song.very nice.