ભારતીય સંગીત ક્ષેત્રે સ્વ. જગજીતજી ની ખોટ કદીયે નહી પુરી શકાય .. ! પરંતુ એમની ગઝલ દ્વારા તેઓ હમેશ આપણી વચ્ચે જ હોવાની અનુભૂતિ થશે …
મારી અતિપ્રિય એવી આ ગઝલને મુળ સ્વર આપેલ સ્વ.જગજીતજીએ તથા તેમના પત્ની ચિત્રાજીએ..!
આજે સ્વ.જગજીતજી રચિત અને સ્વરબદ્ધ આ ગઝલ, મારા સ્વરમાં, શ્રદ્ધાંજલી રૂપે એમને અર્પણ કરી રહી છું.
( પ્રસ્તુત ગઝલનું ઓડિયો-મિક્ષ રૂપાંતર કરવા બદલ મિત્ર શ્રીજતિનભાઈ આર્ય (લંડન)નો ખૂબ ખૂબ આભાર.)
***
પોતાનું પ્રિય પાત્ર, કે જેના માટે પૂરી ઝિંદગી સમર્પિત કરી દીધી હોય એ અચાનક, કોઇ જ કારણ વિના નારાજ થઈને પોતાના જીવનમાંથી દૂર ચાલ્યું જાય ને અજનબી જેવુ વર્તન કરે ત્યારે હૈયામાં ઉદભવતી વેદનાની કસક આ ગઝલનાં હ્રદયસ્પર્શી શબ્દોમાં, તાદ્રશ્ય થાય છે..
***
કિયા હૈ પ્યાર જીસે, હમને ઝિંદગી કી તરહા,
વો આશના ભી મિલા હમસે, અજનબી કી તરહા…!
કિસે ખબર થી બઢેગી કુછ ઔર તારિકી ?
છુપેગા વો કિસી બદ્લીમેં, ચાંદનીકી તરહા ..!
વો આશના ભી મિલા હમસે, અજનબી કી તરહા…!
કભી ના સોચા થા, હમને કતિલ ઉસકે લિયે,
કરેગા હમ પે સિતમ, વો ભી હર કિસીકી તરહા ..!
વો આશના ભી મિલા હમસે, અજનબી કી તરહા…!
સિતમ તો યે હૈ કે, વો ભી ના બન શકા આપના,
કુબૂલ હમને કિયે, જીસકે ગમ ખુશીકી તરહા ..!
વો આશના ભી મિલા હમસે, અજનબી કી તરહા…!
કિયા હૈ પ્યાર જીસે, હમને ઝિંદગી કી તરહા,
હમને ઝિંદગી કી તરહા, હમને ઝિંદગી કી તરહા, હમને ઝિંદગી કી તરહા …!
***












29 Responses to Kiya hai pyaar… (સૂર~સાધના)
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments