મિત્રો, ..આપણે હવે થોડાં દિવસ અમુક શાસ્ત્રીય સંગીત તથા રાગ પર આધારીત કેટલાંક ગીતો ને માણીએ..!..
બંસરી-સિતાર-તબલાં-વીણા ઇત્યાદી વાજીંત્રો નો ઉપયોગ શુદ્ધ ભારતીય સંગીત રૂપે થયેલો છે.
લતાજી… ..! જેમનું ઉપનામ કોયલ – કોકીલકંઠી – વિગેરે છે …આપણે એમનાં હર એક ગીતમાં એ સુમધુર સ્વરને માણીએ છીએ…!
કોઇ પણ પ્રકારનાં સંગીતમાં એમનો સૂર ઢળે એટલે એ સંગીતની મધુરતા ઓર વધી જાય છે…!..
આ ગીત સાંભળ્યાં પછી પણ સિતાર-વીણા ની સરગમ બસ આપણાં કાનમાં ગુંજ્યા જ કરે છે…!!.
***














3 Responses to Chori Chori Chupke…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments