સંત કબીર – સંત તુલસીદાસ તથા સંત રહીમનાં વિખ્યાત દોહા વિષે ભાગ્યે જ કોઇ અજાણ હશે..!.. નાનપણથી મને પ્રિય આ દોહાનો ત્રીવેણી સંગમ થયો છે દોહાવલીનાં રૂપમાં…! ફિલ્મ ” અખિંયો કે ઝરોખોંસે ” ની આ દોહાવલીમાં સંગીત રેડ્યું છે શ્રી રવિન્દ્રજૈને તથા મધુરી સૂરાવલી વહાવી છે શ્રી જસપાલ સિંઘ તથા હેમલતાએ..!
બડે બડાઇ ના કરે, બડે ના બોલે બોલ..
રહીમન હીરા ક્બ કહે, લાખ ટકા મેરો મોલ રહીમા, લાખ ટકા મેરો મોલ..
જો બડેન કો લઘુ કહે, નહીં રહીમ ઘટી જાય..
ગિરીધર મુરલીધર કહે, કછુ દુ:ખ માનત નાય રહીમા, કછુ દુ:ખ માનત નાય..
ગ્યાની સે કહીયે કહાં, કહેત કબીર લજાય..
અંધે આગે નાચતે, કલા અકારત જાયે કબીરા, કલા અકારત જાય..
ઐસી બાની બોલીએ, મન કા આપા ખોય..
ઔરન કો શીતલ કરે, આપ હુ શીતલ હોય કબીરા, આપ હુ શીતલ હોય..
રાત ગવાંઇ સોય કે, દિવસ ગવાંયો ખાય..
હીરા જનમ અમોલ થા, કોડી બદલે જાય કબીરા, કોડી બદલે જાય..
તુલસી ભરોસે રામ કે, નિર્ભય હો કે સોય..
અનહોની હોની નહીં, હોની હો સો હોય રે તુલસી, હોની હો સો હોય..
મેરી ભવ બાધા હરો, રાધા ના ગર સોય..
જા તનુ કી છાઇ પરે, શ્યામ હરિત દ્વિતિ હોય બિહારી, શ્યામ હરિત દ્વિતિ હોય..
દુ:ખ મેં સુમીરન સબ કરે, સુખ મે કરે ન કોઇ..
જો સુખ મે સુમિરન કરે તો, દુ:ખ કાહે કો હોય કબીરા, દુ:ખ કાહે કો હોય..
આવત હી હર સે નહી, નૈનન નહી સનેહ..
તુલસી કહા ન જાઇયે ચાહે, કંચન બરસે મેહ રે તુલસી, કંચન બરસે મેહ..
બુરા જો દેખન મૈં ચલા, બુરા ન મિલીયા કોય..
જો દિલ ખોજા આપના, મુજસે બુરા ન કોઇ કબીરા, મુજસે બુરા ન કોઇ..
રહીમન ધાગા પ્રેમ કા, મત તોડો ચટ્કાય..
તુટે સે ફીર ના જુડે, જુડે ગાંઠ પડ જાયે રહીમા, જુડે ગાંઠ પડ જાયે..
બિગડી બાત બને નહીં, લાખ કરો કિન કોઇ..
રહીમન બિગડે દૂધ કો મથે ના માખન હોય રહીમા, મથે ના માખન હોય...















22 Responses to Dohaavali…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments