home-purple

દેવનો દીધેલ…1

2085278_f496

ફૂલની સુગંધ .. ફૂલનો પવન .. ફૂલ ના જેવું સ્મિત ..
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત ..!

આજે તો બમણી ખુશી … !! એક તો નવરાત્રી અને અમારા લાડકવાયાનો જન્મદિન ..!! તો પછી સૂર~સરગમ પર ગરબાની સાથે અહીં એ દેવના દીધેલ દીકરાનું અનોખુંબંધન કેવી રીતે ભુલાય ?

ખોબલે ખોબલે વ્હાલ ને આશીર્વાદ લાડકવાયાને…!!!!!!!!!!!!

દુનિયાના દરેક માતા પિતાના હૈયાનું હેત હાલરડાં રૂપે કવિ શ્રી કૈલાસ પંડિતે શબ્દોમાં આલેખેલ છે, જેને સુમધુર સ્વર આપ્યો છે શ્રી મનહરભાઈ ઉધાસે ..

***

This entry was posted in અન્ય રચના, ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

6 Responses to દેવનો દીધેલ…1

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. Ketan Shah says:

    મારું પ્રિય ગીત …

    Convey our birthday wishes to him. Party Pending 🙂

  2. ચાંદ સૂરજ. says:

    આપના એ લાડકવાયાને આજે હાર્દિક અભિનંદનના ફોરમતા ફૂલડાં પ્રદાન કરીએ ! એમના અંતરે ઉદભવતી મંગલ મહત્વાકાંક્ષાઓ, મહાન મનીષાઓ, મહોરતી મહેચ્છાઓ અને મનોવાંછનાઓ સાકારતાના રંગો ભરી ભવ્યતાને વરે ! એમની બુદ્ધિમતા અને પ્રતિભા એમના જીવનઆંગણિયે આભા, વિભા અને પ્રભાના તેજોર્મય તોરણિયા બાંધે ! પ્રભુ એમને દિર્ઘાયું બક્ષે !

  3. nitin vaidya says:

    મઝા આવી ગઈ . ખુબજ સુંદર ગાયકી .