ફિલ્મ – છોટાભાઈ 1966
સ્વર – લતાજી
સંગીત – પંકજ મલ્લિક
શબ્દો -આનંદ બક્ષી
*
માં અને બાળક વચ્ચે એક એવી અતુટ લાગણી હોય છે જેનું વર્ણન શક્ય જ નથી .. માની મમતા ને ક્યારેય શબ્દોમાં આલેખી શકાતી નથી .. બાળક જ્યારે તોફાન કરે કે રિસાઈ જાય ત્યારે માં બનાવટી ગુસ્સો કરી, તેને સજા રૂપે કોઈ અંધારા ઓરડામાં બે ઘડી બંધ કરી દે, ત્યારે બાળકની હાલત અને મન:સ્થિતિ ને તાદ્રશ કરતુ આ ગીત સાંભળીને કઈ ‘માં’ ની મમતા અશ્રુ સ્વરૂપે ના વહે…?
*
માં મુજે અપને આંચલમે છુપાલે , ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
ફિર ના સતાઉંગા કભી પાસ બુલાલે, ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
ભૂલ મેરી છોટી સી ભૂલ જાઓ માતા , ઐસે કોઈ અપનો સે રુઠ નહિ જાતા
રુઠ ગયા હું મૈ તો મુજકો મનાલે, ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
ના તો યહાં અંધિયારા ના કોઈ જ્યોત હૈ, ના તો યહાં જીવન હૈ ના કોઈ મૌત હૈ
તુને કિયા હૈ મુજકો કિસકે હવાલે, ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
માં મુજે અપને આંચલમે છુપાલે , ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
ફિર ના સતાઉંગા કભી પાસ બુલાલે, ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
*
Related posts –
મમતા
સુવર્ણ જયંતી
અમૃત ભરેલું
જનની ની જોડ
યે તો સચ હૈ કે
તું કિતની અચ્છી હૈ
*













9 Responses to Ma muje apne…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments