
ફિલ્મ – દસ્તક (૧૯૭૦)
ગીત – મજરૂહ સુલતાનપૂરી
સ્વર – લતાજી – સ્વ. મદનમોહનજી
સંગીત – સ્વ. મદનમોહનજી
મારા પ્રિય સંગીતકાર સ્વ. શ્રી મદન મોહનજીએ સ્વરબદ્ધ કરેલ આ ગીત, મારા પ્રિય ગીતોના સંગ્રહમાં મોખરે છે …
ગીતકાર શ્રી મજરૂહ સુલતાનપૂરીએ નાયિકાના હૈયાની છુપી વેદના ને બ-ખૂબી દર્શાવી છે …. જે પોતાના હૈયાની વ્યથા ને કોઈ પણ વ્યક્તિ સમક્ષ કહી શકતી નથી .. પ્રિયતમ ને પામવા છતાં પામી શકતી નથી.. એક એવું દર્દ, જે તેના કાળજા ને કોરી ખાય છે, તે આ ગીત માં તાદ્રશ થાય છે.
” દસ્તક ” ફિલ્મને ૧૯૭૧ માં ત્રણ ” નેશનલ ફિલ્મ ” પુરસ્કાર મળેલ ..અભિનેતા સંજીવ કુમાર, અભિનેત્રી રેહાના સુલતાન તથા સંગીતકાર શ્રી મદન મોહનજીને . બાદમાં ૧૯૭૨ માં ” દસ્તક” માટે સિનેમોટોગ્રાફર કમલ બોસ ને ” ફિલ્મ ફેર ” પુરસ્કાર મળેલ .
મૈં કાસે કહું પીડ અપને જીયાકી…માઇ.. રી…
ઔંસ નયનકી ઉનકે, મેરી લગીકો બુઝાયેના
તન મન ભીગો દે આ કે, ઐસી ઘટા કોઇ છાયેના
મોહે બહા લે જાયે, ઐસી લહેર કોઇ આયેના
ઔંસ નયનકી ઉનકે, મેરી લગીકો બુઝાયેના
પડી નદીયાં કે કિનારે મૈં પ્યાસી … માઇ રી..
પિયા કી ડગરમેં બૈઠે, મૈલા હુવા રે મેરા આંચરા,
મુખડા હૈ ફીકા ફીકા, નૈનોમેં સોહે નહીં કાજરા..
કોઇ જો દેખે મૈયા, પ્રીત કા કાસે કહું માંજરા ..
પિયા કી ડગરમેં બૈઠે, મૈલા હુવા રે મેરા આંચરા
લટમેં પડી કૈસી બિરહાકી માટી… માઇ રી..
આંખો મેં ચલતે ફીરતે, રોજ મીલે પિયા બાવરે
બૈયાં કી છૈયાં આકે મિલ્તે નહીં કભી સાંવરે
દુ:ખ યે મિલન કા લેકે, કાહ કરું, કંહા જાવુ રે…
આંખો મેં ચલતે ફીરતે, રોજ મીલે પિયા બાવરે
પા કર ભી નહી, ઉનકો મૈં પાતી… માઇ રી…
*












13 Responses to Maai..ree…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments